અપરાધી દેવ - 26

(18)
  • 2.8k
  • 3
  • 970

અપરાધી દેવ-૨૬ દેવ આ સાંભળીને થોડો આશ્ચર્ય પામે છે, કે ભાનુપ્રતાપ ની હત્યા નો બદલો તેણે લેવાનો છે. સુહેલદેવી આગળ કહે છે,કે હવે તે ભાનુપ્રતાપ ની જગ્યા લઇ લે તો સારું, કારણકે પૂર્વ ચંપારણ માં તેનું જે સામ્રાજ્ય છે, તે હવે દેવે સંભાળવું જોઈએ. ટૂંક સમય મા હવે પેટાચૂંટણી યોજાશે. રમાદેવી પેટાચૂંટણી માં ઉભા રહેશે. તારે ભાનુપ્રતાપ નો ધંધો સંભાળી લેવાનો, અને ભાભી ને મદદ કરવાની. આમ તો ભાનુપ્રતાપે આ વિસ્તાર માટે ખાસ્સું કામ કર્યું છે. એટલે સહાનુભૂતિ ની લહેર રમાદેવી ને જીતાડશે પણ એના પ્રચાર નું કામ તારે સંભાળવાનું. એ બાઈ માણસ છે, બધી જગ્યાએ એ ન પહોંચી