પત્તાનો મહેલ - 6

  • 2.4k
  • 812

પત્તાનો મહેલ પ્રકરણ 6 ત્યારપછીના સત્તર અઢાર વર્ષો સુધી શર્વરી બનારસીદાસનાં અંગત સુખદુ:ખ અને કૌટુંબિક સંબંધોમાં એક અગત્યનું અંગ બનીને રહી. નિલય સાથેના લગ્નજીવનમાં બનારસીદાસથી આ ઉપકારોનો બદલો શી રીતે વાળુની ભાવનામાં જ ન કરવા જોઇએ તેટલી હદ સુધી ડોકિયા થઈ જતા અને આખા મિજાજનો નિલય તે સહન ન કરી શકતો. અને તેથી જ તો શર્વરીનું એ નબળું પાસું છે સમજીને જ્યારે પણ તેને છંછેડવી હોય કે ખખડાવવી હોય ત્યારે તે નબળા પાસાનો ઉપયોગ કરતો. શર્વરી આ એક જ વાત ચાલવા દેતી – બાકી બીજી દરેક વાતમાં તેને જબરી ફાઈટ આપતી – તેને વેઠતી અને નાના બાળકની જેમ સાચવતી. બેંગ્લોર