પહેલી મુલાકાત. - જિંદગી ખૂબસૂરત છે. - 14

  • 1.9k
  • 724

'હાય વૈભવ આજે કોલ જ ના કર્યો શું થયું છે.' 'હા કોલ કરવાનો હતો પણ હું થોડો કન્ફ્યુઝ હતો. એટલે નીરવ જોડે કોલ પર વાત ચાલતી હતી.' 'શું પ્રોબ્લેમ થઈ છે, મને તો જણાવ.' 'આજે શ્રદ્ધા મળી હતી ચાની કાફે પર.' 'ઓકે.' 'એને મને એની સચ્ચાઈ જણાવી કે તે મને છોડીને કેમ ગઈ હતી. જતાં પહેલા મને કહ્યું પણ કેમ નહીં? અને તેની પાછળનું કારણ શું હતું?' 'શું કારણ હતું?' 'શ્રદ્ધા મારા ભવિષ્ય ખાતર તેની બીમારીની વાત મને છુપાવી હતી અને કહ્યા વગર ચાલી ગઈ.' 'તો હવે તે ઓકે છે.' 'હા તેનું મનોબળ અને હિંમતથી કેન્સરને માત આપીને અત્યારે તે