જાનુએ બંને પગ ભંગાવ્યા!

  • 3.1k
  • 756

એક અટપટી લવ સ્ટોરી મારા કાને પડી છે. સાંભળીને મજા આવી એટલે હવે લખવાની થોડી કોશિશ કરું છું. આ લવ સ્ટોરીમાં થોડો કોમેડી તડકો માર્યો છે. જે કલ્પના નથી પણ રિયલ સ્ટોરી છે. અને એમ કહું તો ખોટું ન પડે કે એ કોમેડી તડકો જ આ લવ સ્ટોરી લખવા પાછળ કરણભૂત બન્યો છે. તો લ્યો સાંભળો... દ્વારકા જિલ્લામાં એક જામ ખીરસરા નામનું ગામ છે. પેહલા જિલ્લો જામનગર હતો. એટલે ગામનું નામ જામ ખીરસરા છે. ત્યાં જામ સાહેબનું રાજ હતું એટલે જામ ખીરસરા. ( માત્ર તમારી જાણ માટે કહું કે રાણા ખીરસરા ગામ પણ છે. એ પોરબંદર જિલ્લો લાગે કેમ કે