અમર પ્રેમ - 2

(28)
  • 4.2k
  • 2
  • 2.4k

અજયના દાદા જોરાવરસિંહએક જમાનામાં બહુજ વગવાળા અને કુશળ વહિવટ કતાઁ તથા નેક ઇન્સાન હતા.તેઓ જ્યારે રતનપર ગામના રણીધણી તેમજ વહિવટ કરતા હતા ત્યારે તે સમયે ભારતમાં અંગે્જોરાજ કરતા હતા તેથી તેઓને પોતાના ગામના વિકાશ માટે અંગે્જ અફસરો સાથે સારો વ્યવહાર રાખવો પડતો હતો.જોરાવરસિંહના વહિવટ દરમ્યાન રતનપર ગામ એક આદશઁ અને સુઘડ ગામ તરીકે આજુ બાજુના બીજા ગામોની સરખામણીમાં પ્રખ્યાત હતું ,આ ગામની પોતાની નિશાળ,પાણી માટે બોર,ચબૂતરો ,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા ગ્રામ પંચાયતની પાકી બાંધેલી ઓફિસ હતી.મફતભાઇ પટેલ કેટલાક વરસોથી ગામના મુખી તરીકે વહિવટ કરતા હતા.તેમના પત્ની રમાબહેન પણ ગામના તહેવારોમાં જેમ કે કિ્ષન જન્મ મહોત્સવ, હોળી-ધૂળેટી ,શિવરાત્રિ તથા નવરાત્રિના તહેવારોમાં