સમર્પણ - 17

(53)
  • 4k
  • 1
  • 2.1k

આગળના ભાગમાં આપણે જોયું કે રુચિ હવે નિખિલ સાથેની વાતોમાં વ્યસ્ત થઈ જાય છે. દિશાને દિવસે સાસુ સસરા સાથે સમય વીતી જાય છે પણ રાત્રે એકલતા સતાવે છે, દિશા ''અભિવ્યક્તિ'' ઉપર પોતાના દિલની અભિવ્યક્તિને ઠાલવે છે. સાથે જ એકાંત સાથેની તેની વાતો પણ આગળ વધવા લાગે છે. કેટલાક પ્રશ્નો એકાંત, દિશાને પૂછે છે જેના યોગ્ય લાગવા જેટલા જ જવાબ દિશા આપે છે. એકાંતના વિચાર દિશાને સતાવવા લાગે છે, ત્યારે જ રુચિ તેને આવીને વળગી જાય છે. રુચિ જણાવે છે કે નિખિલ કૉલેજ પુરી થયા પછી લગ્નનું કહે છે. જે વાતથી રુચિ થોડી ઉદાસ પણ થાય છે. દિશા રુચિને થોડી સમજ