બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 12

  • 3.2k
  • 964

છ મહિના પછી... “મોન્ટુ આ લગ્નમાં આવવાનું તો બસ બહાનું છે. ખરેખર તો હું મારા ઘરે રહેવા જ નથી માંગતો. હું ઘરેથી ભાગીને અહી આવી ગયો છું એમ કહેવામાં પણ વાંધો નથી.” “વિજય પણ તુ ક્યાં સુધી આમ ભાગ્યા કરીશ ભાઈ? હું એમ નથી કહેતો કે તુ બોટાદ આવી ગયો એ મને ન ગમ્યું. તારા આવવાથી હું એટલો ખુશ છું કે એ કહેવા માટે મારી પાસે શબ્દો નથી. ભાઈ હું તારી સાથે બે વર્ષ રહ્યો છું. સાચું કહું તો તારી આદત પડી ગઈ છે પણ હવે આપણે નાના નથી રહ્યા કે હું જીદ કરીને તને ફરી પાછો મારા ઘરે બોલાવી