કરીયાવર

(13)
  • 3.9k
  • 794

કરીયાવર [આ શબ્દ સાંભળી ને કદાચ તમને દીકરી યાદ આવી હશે .... કેમકે આ શબ્દ જેટલો નાનો છે તેટલો જ એક માતા-પિતા માટે મોટો છે. આ વાર્તા સામાજીક રીતરિવાજ વિશેની છે , આપણે જે સમાજમાં રહીયે છીએ ત્યાં કેટકેટલાય રીતરિવાજો , પ્રસંગો અને ઉજવણીઓ હોય છે . બધાં પોતપોતાની પહોંચ અનુસાર આ બધા રીતરિવાજો અને પ્રસંગો મનાવે છે . અમુક કુરિવાજો હતાં સમાજમાં, પણ સમયજતાં એ પણ નાબુદ થતાં ગયાં .પણ હજુ ઘણા રિવાજો કે રસમ કે રીતિ , હજુ પણ સમાજમાં છે, જેને નથી કુરીવાજ કહેવાતો કે નથી રિવાજ, છતાં લોકો ફરજ સમજી નિભાવે છે , એમાંનું એક એટલે