મન નું આલિંગન

  • 2.1k
  • 390

આજના દિવસ ની કઈ જુદીજ અનુભૂતિ હતી ...અજાણ ને અજીબ માણસ સાથે મુલાકાત ..હા મુલાકાત .. ઓફિસ ના કામ નથી થોડું બહાર જવાનું થયું સાંજ નો સમય ૬.૩૪ હુ શહેર ની ખૂબ દૂર જવા નીકળી .. સાદો સિમ્પલ પોશાક ને મારા કામ ના સામન સાથે મારું લેપટૉપ બેગ ને માં ની જીદ થી થોડો નાસ્તો પાણી ની બોટલ ને બધું ગાડી ને આગળ ની સીટ પર રાખું ...એવામાં અવાજ આવ્યો .... ઓ ઝાસી કી રાની ... હોકી ગાડી માં મુક એકલી જાઇ છે કઈ થશે તો હું બચવા નહી આવું ... આ ટની મારા સામે માત્ર મારો લાડકો ને