શોર્ટ કટ

(17)
  • 3.5k
  • 642

મિત્રો આપણે હંમેશા શોર્ટ કટ અપનાવી ને મોટું નુકસાન ઊપાડતા હોઈએ છીએ. જલદી મેળવવાની લાલચ માં ધણું બધુ ગુમાવીએ છીએ. બસ એ સમજાવવા નો એક નાનો પ્રયત્ન કર્યો છે.વહેલી સવારની ઠંડી હવાની લહેર વચ્ચે એક ગુરુકુલ માં ઘેઘૂર વટવૃક્ષ નીચે ગુરુવર ની સાનીધ્ય માં દસ મિત્રો જીવન ના પાઠ શીખી છેલ્લા દિવસે ગુરુ ની રજા લઈ રહ્યા હતાં.ગુરુ છેલ્લો ઉપદેશ આપતા બોલે છે શિષ્યો જીંદગી માં ઘણાં પ્રલોભન આવશે પણ તમે તમારી મહેનત અને લગન થી આગળ વધશો તો એનો ફળ જરૂર મળશે, પણ લાલચ માં આવી ટુંકો રસ્તો લેશો તો પસ્તાવવું પડશે.મારી શિક્ષા પુરી થઈ પણ હું તમને કાંઈક આપવા માંગુ