પ્રેમ ની અલગ પરિભાષા - 3

  • 2.5k
  • 752

ભાગ 3 વીતી ગયેલી પળો [રચના બધા સાથે બોલવા લાગી, રોહન નામના છોકરા સાથે તેની દોસ્તી થઈ ગઈ છે. અને રોહને લગ્નનો પ્રસ્તાવ મૂકતાં રચનાએ ના છૂટકે રોહનને પોતે કિન્નર છે, તે વાત જણાવી દીધી.] રચના કિન્નર છે, તે વાત જાણીને રોહન તો પોતાનો હોશ જ ખોય બેસ્યો. પછી એકાએક બોલ્યો, " તો અત્યાર સુધી આ નાટક કેમ કર્યું? રચના બોલી, " હું તો મિત્ર તરીકે હજુ પણ તને પ્રેમ કરું છું ". "પ્રેમ પ્રેમ શું કરે છે, આવો પ્રેમ હોય. મને તો મારા પર શરમ આવે છે કે, અત્યાર સુધી હું એક....... "રોહન અટકી ગયો. કેમ