નિયતિ

  • 2.3k
  • 606

નમસ્તે ! આ મારો પોએટિક સ્ટોરી એટલે કે કવિતામય વાર્તા ( ટૂંકી) લખવાનો પેહલો પ્રયાસ છે,ક્ષતિ માટે પહેલેથી દિલગીર છું . આપનો અભિપ્રાય જણાવા વિનંતી, દરેક સ્ત્રી પોતાને આ પાત્ર માં શોધશે ,દરેક સ્ત્રી ની નહિ કહેવાયેલી આ વાત ,. " નિયતિ "આ વાત છે એવી છોકરી ની ,જે એકદમ અંતર્મુખી છતાં બોલ્ડ ,અને સિલ્ક જેવી સુંદર ,ઉછળતી નદી જેવી ,નામ એનું નિયતિ .નિયતિ એક એવી છોકરી જેની અંદર જાણે એક આખો ઘૂઘવતો દરિયો,કાયમ એ