પ્રેમ નો પ્રયણ ત્રિકોણ - 8

  • 3.3k
  • 978

હવે આગળ, હરેશ અને સંગીતા એકબીજામાં ખોવાયેલા હોય છે અને એકબીજાની બાહોમાં સમાય જવાની કોશિશ કરે છે સંગીતા પણ હરેશને એટલો જ સાથ આપે છે . સંગીતા અને હરેશ એકબીજામાં ખોવાયેલ છે અને સંગીતા હરેશને કહે છે .સંગીતા : હરેશ શુ તમે ભૂમિ વિશે કાઈ વિચાર્યું છે કે નહીં? હરેશ : ના કેમ ? આજે કેમ તને તેની ચિંતા થાય છે ? સંગીતા : ના બસ એમ જ પૂછ્યું તમને કઈ વિચાર્યું છે કે નહીં ? હરેશ : ના નથી વિચાર્યું પણ તે કોઈ પણ પગલું ખોટું નહીં ભરે મને તેના પર વિશ્વાસ છે . સંગીતા : વિશ્વાસ તો મને પણ છે હરેશ પણ દીકરી