અપરાધી દેવ - 28

(17)
  • 3.2k
  • 3
  • 830

ભાગ-૨૮ દેવ તેના સાથીઓ સાથે સવારે ૪ વાગે મુંબઈ પહોંચ્યો. પછી તેઓ એ જ મકાન મા ગયા જે મકાન મા ભાનુપ્રતાપ રોકાતો. લગભગ એ જ સમયે રિતેશ વેશ બદલી ને મલેશિયા જતી ફ્લાઈટ મા બેસી ગયો હતો. પછી બધાએ થોડો આરામ કર્યો. સવારે દેવે ૮ વાગે રઘુ ને ફોન કર્યો. તે ૯ વાગે મળવા આવ્યો. દેવે રઘુ ને કહ્યું કે રિતેશ નો પતો મેળવે. તે માટે તેણે જગુ ને રઘુ સાથે દગડી ચાલ મા મોકલ્યો.પોતે ઇન્સ્પેક્ટર મરાઠે ને મળવા ઉપડ્યો. તે જયારે મરાઠે ની કેબીન મા પહોંચ્યો, ત્યારે ૧૦ વાગ્યા હતા. મરાઠે ઉભો થઇ ને દેવ ને ભેટી પડ્યો,