DESTINY (PART-23)

  • 2.6k
  • 940

આજ રોજ જૈમિક શેરવાની પહેરી, માથે સાફો બાંધી , પગમાં મોજડી પહેરીને, હાથમાં તલવાર લઈને વરરાજાના રૂપમાં તૈયાર થઈ ઘોડી પર સવાર થઈ વાગતા ઢોલ અને વરઘોડા સાથે ખુબજ આનંદથી જાન લઈને નેત્રિ સાથે પરણવા નીકળી જાય છે. વરઘોડામાં નાચી રહેલ પરિવાર, સગાં સંબંધીને જોઈ જૈમિક પણ ઘોડી પર બેઠાં બેઠાં જ તલવાર ઊંચી કરીને નાચે છે અને જૈમિકના મોઢાં પર અલગ જ ખુશીનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. જાન લઈને નીકળેલ જૈમિક જોતજોતામાં નેત્રિના ઘરે પહોંચી જાય છે. ત્યાં પહોંચીને ઘોડા પર સવાર જૈમિકને જોવા ટોળું ભેગું થવા લાગે છે જેમ