પ્રેમ ની અલગ પરિભાષા - 4 - છેલ્લો ભાગ

(11)
  • 2.7k
  • 776

ભાગ ૪ વિતી ગયેલી પળો [ રચનાની સત્ય હકીકત જાણતા બધા તેને ધુત્કારે છે. તે અમદાવાદ છોડવાનું વિચારે છે. પરંતુ તેના મમ્મી પપ્પા નું દુઃખદ અવસાન થાય છે. તે એકલી થઈ જાય છે. અને તે અમદાવાદ જવા મન મકકમ કરીને નીકળે છે. પણ રસ્તામાં બીજા કિન્નરો તેને તેની સાથે પકડી લઈ જવા આવે છે. પરંતુ એક બુલેટમાં કોઈ માણસને આવતા જોઈ એ ભાગી જાય છે. ] આ એ જ બુલેટ હતી કે જેના દ્વારા એ હાઇવે પર પહોંચી હતી પણ આજે એ વ્યક્તિ હેલ્મેટ પહેર્યું નહોતું એટલે તેનો ચહેરો દેખાતો હતો .આર્મીના જવાન જેવું તેના શરીરનું બંધારણ હતું,