અભાગીયો

(12)
  • 3.4k
  • 868

આ વાર્તામાં એક અભાગીયા વૃદ્ધની વાત છે જે ગામના રામ મંદિરના ચોરા પાસે રહે છે. તેનું બાપદાદાનું બે માળનું જૂનું મકાન હોય છે અને મકાનની આગળ તેની ચોકલેટ, પીપરમેન્ટ અને કરિયાણાની દુકાન હોય છે. હાલમાં તેની વૃદ્ધાવસ્થા ચાલી રહેલી હોય છે અંદાજે 65 થી 70 વર્ષની ઉંમર છે. જીવનનો સંધ્યાકાળ ચાલી રહેલો હોય છે પરંતુ આ ઉંમરે તેની પાસે તેમના પરિવારનો કોઇ સભ્ય હાજર હોતો નથી. તેની પત્ની તારાબેન અને તેનો મોટો પુત્ર વિશાલ સ્વર્ગે સિધાવી ચુક્યા હોય છે. તેનો નાનો પુત્ર વિવેક job ને કારણે લંડનમાં શિફ્ટ થઈ ગયો હોય છે. ઘણા વર્ષોથી તે પોતાના પિતાજીને મળવા આવ્યો નથી,