ભાગ-૨9 રઘુ એ પછી સમજાવટ ભર્યા સુરે કહ્યું, કે ગેંગ ના સભ્યો ને મારી નાખવાથી દુશ્મની વધુ વકરશે. તેમના કોઈ ભાઈ,બાપ કે દીકરો બદલો લેવા મેદાને પડશે. જેવી રીતે પવન નો ભાઈ રિતેશ મેદાન માં આવ્યો, તેવી રીતે ઘણા ના સંબંધીઓ મેદાન માં આવી શકે. આમે આ કામ પોલીસ નું છે. આપણે તો માત્ર રિતેશ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. મારી માહિતી મુજબ રિતેશ ના કોઈ ભાઈ બાપ કે સગુંવહાલું નથી. એક પવન હતો તે મરી ગયો છે. અને રિતેશ ના મર્યા પછી ગવળી ગેંગ કોઈ નવો નેતા શોધી લેશે. જેમ પવન નો બદલો લેવા રિતેશ જ મેદાન મા