પિશાચિની - 22

(80)
  • 6k
  • 7
  • 2.9k

(22) જિગર એ ગુફામાં ઘૂસ્યો અને માહીના નામની બૂમ પાડવા ગયો, ત્યાં જ તેના કાનના પડદા સાથે પંડિત ભવાનીશંકરનો અવાજ અફળાયો : ‘‘જિગર ! તું અંદર તો ભલે આવી ગયો, પણ હવે હું તને જીવતો બહાર નહિ નીકળવા દઉં.’’ એટલે જિગરે ચારે બાજુ નજર દોડાવી, પણ તેને અંધારા સિવાય બીજું કંઈ દેખાયું નહિ. ‘..જો હું મોતથી ડરતો હોત તો અહીં ન આવ્યો હોત, પંડિત ભવાનીશંકરજી !’ જિગર અંધારામાં તાકતાં બોલી ગયો એ પછી તેને થયું કે, તે પોતાને આટલી હદે તકલીફ પહોંચાડનાર ભવાનીશંકરને માનથી બોલાવી ગયો હતો. અને આ વિચાર સાથે જ તેના મગજમાં તુકકો જાગ્યો. તે ભવાનીશંકર સામે લડીને