એક સ્ત્રીની એક કહાની ..

  • 3.7k
  • 1
  • 1.2k

આજે એક એવી વાત કરવી છે સ્ત્રીના જીવન વિશે કે તે પોતે તેનું જીવન જીવી શકે કે નહીં .....એક સ્ત્રી જેના મા -બાપ આ દુનિયામાં નથી તે છતાં તે કેટલી સુખી કે દુઃખી છીએ તે આપણે આ કહાની પરથી જાણીએ ... એક સ્ત્રી જ્યારે લગ્ન લાયક થઈ જાય ત્યારે તેના ઘરના લોકો એના લગ્ન વિશે જ વાતો અને એના લગ્ન કોની જોડે કરાવવા એ બધું જ વિચારશે અને તેનો નિર્ણય લેશે પરંતુુ આ છોકરિના મા- બાપ તો ન હતા તો તેના લગ્ન તેના કાકા અને મોટા બાપા એ તેેના પ્રમાણે એક છોકરા સાથે કરાવ્યા પરંતુ આ નિર્ણયથી તે છોકરી