અપરાધી દેવ - 30

(17)
  • 3.2k
  • 4
  • 980

ભાગ-30 રાત્રે ૯-૩૦ વાગે દેવ અને તેના સાથીઓ Kuala Lumpur પહોંચે છે, પછી ટેક્સી કરી એક હોટેલ માં રોકાય છે. યોગાનુયોગ આ એ જ હોટેલ છે, જેમાં રિતેશ રોકાયેલો છે. પણ અત્યારે તે નાઈટ ક્લબ મા છે. હોટેલ ના ત્રીજા માળ પર તેનો રૂમ છે, અને બીજા માળ પર દેવ નો રૂમ હોય છે, જેમાં ૧ extra બેડ મુકાવીને દેવ,રઘુ અને જગુ ૧ જ રૂમ મા રોકાયેલ છે. ત્રણે અત્યારે જેટ લેગ ઉતારતા બેઠા હોય છે, ત્યાં દેવ ના મોબાઈલ પર મિતાલી નો ફોન આવે છે. મિતાલી દેવ ને ખીજાય છે કે બધી જ વાત જે મનન અને નયને