દિલ કા રિશ્તા A LOVE STORY - 40

(32)
  • 4.6k
  • 3
  • 1.5k

ભાગ - 40 ( આગળ જોયું કે રોહન પેયમેન્ટ ના કામ માં બીઝી છે અને તેજલ હોસ્પિટલ માં અને બન્ને ને રાતે વાત થાય છે તેજલ એના મમ્મી ની તબિયત ને લઈ ને પરેશાન છે રોહન એનો મૂડ ઠીક કરવા સપના ની દુનિયા બનાવે છે અને સપના ની દુનિયા ની વાતો કરી તેજલ ને ખુશ કરવાની કોશિશ કરે છે તેજલ સાચે જ ખુશ થઈ જાય છે પણ રોહન વાત માં ને વાત માં અચાનક તેજલ ને પ્રોપોસ કરી દે છે