પ્રેમ નું પંખી.!

  • 3.2k
  • 846

પ્રેમ નું પંખી આદેશ... આદેશ.... ઓ આદેશ મમી આ જુવો ને હજી નથી ઉઠ્યા આદેશ અરે આજે મારે મારા મમી ના ઘેર જવાનુ છે આદેશ ને લઈ ને બેટા એને સુવા દે રાતે હમણાં ખૂબ મોડો આવે છે તું તો સુઈ ગઈ હોય છે આજે તો રાતે ખુશી માં નાચતો હતો એવું તમારા પ્પા કહેતા હતા હે? અમી ની આંખો ચમકી અરે મમી આ તમારા લાડકવાયા નાચતા નહતા નશા માં ટૂન થઈ ને આવ્યા હશે. ઉઠવાદો હમણાં ખબર લઉ છું એમની અમી આમતેમ દોડા દોડ કરતી ખુબજ જલ્દી માં ત્રણ દિવસ નું પેકીંગ કરતી હતી ત્રણ દિવસ ની રજા