વીરાલી

  • 2k
  • 3
  • 648

ક્યાં જાઉં? શું કરું? કશી ખબર નહિ પડતી શું થશે હવે? સવાલોમાં ઘેરાયેલ વિરાલી વ્યાકુળ લાગી રહી હતી. એની આંખોમાં દેખાતો ભય વધારે ડરામણો લાગ્યો હતો, એની કપાળની કરચલીઓ જાણે ઉલજયેલા પ્રશ્નો ઉકેલવા મથામણ કરી રહી હોય એમ લાગતું હતું, માથા પર વળતો પરસેવો એના દિલમાં ઉઠેલી આગને ઠરવાની મથામણ કરી રહ્યો હતો. વાતાવરણ તંગ હતું, એની વ્યથા વ્યક્ત કરવા એ પ્રયત્નશીલ જાણતી હતી પરંતુ એ કોઈને કહી શકે એવી સ્થિતિમાં એ ન્હોતી ભાસતી. વીરાલી નું આજે બારમાં ધોરણ બોર્ડ નું રિઝલ્ટ હતું, ભણવામાં પહેલેથી હોશિયાર હોવાથી એવું એને બધી એક્ઝામ