નાની જીદગી ની કહાની - 3

  • 4.4k
  • 1.3k

ચાલો આવો આપણે મેન મુદ્દા પરથી આગળ વધીય..?તેની Birthday ના આગળના દિવસ એ મે મારા School ના મિત્રોને પણ બોલાવીયા હતા, તેમા મે તુષાર અને વિનિત બન્ને ને cak મારા ઘરે થી લઇને આવાનું કીધુ હતું અને પિયુશ ને ફેન્સી ફટાકડા અને અન્ય વસ્તુ લઈને એ જગ્યા ટાઈમ પર આવી જવા કીધુંહતુ, કારણ કે હું સાવરે મંદિર જાવા નિકલી જાવાનો હતો મે બધા મિત્રોને એક જગ્યાએ ભેગા થવા કીધુ હતું, ત્યાર બાદ પેલી નો મેસેજ આવીયો રાત્રે કે હું ટાઈમ પર પોહચી જઈશ હવે હું સુઈ જાવ છું એમ પણ રાત્રીના 1:30 વાગી ગયા છે. મે કહું હા મે પણ સુઇ જ જાવ છું ચાલ તો good night, પેલી-તે બોલી હા good night ટાટા બાઈ બાઈ સીયા અને Aging thank you so much? અટલી વાત થઈને એ સુઈ ગઈ અનેહું પણ સુઈ ગયો વહેલા જાગીને મંદીર એ જવાનું હતું, ત્યારબાદ ધીરે ધીરે રાત્રી પસાર થતી ગઈ એકદમ મસ્ત શિયાળાનોમોસમ હતો, ઠંડી ઠંડી હવા ફુકાતી હતી અને આવી એક નવી સવાર હું 5:30 જાગી ગયો હતો ત્યાર બાદ ફેશ થયો એટલા મા 6 વાગી ગયા હું બાલકની મા ઠંડી ઠંડી હવા સાથે એક કપ ચા લઈને બેસીયો તેટલામાજ ફોનમાંમેસેજ આવીયો મે જોયુ તો પેલી નો જ મેસેજ હતો Good morning? Have a nice day... મે- મે કહ્યું વીતી ગઈ રાત્રી ને આવ્યું નવું પ્રભાત પંખીડા કરે સોર ને સુરજ વેરે પ્રકાશ ખુશીઓ થી ભરેલો દિવસ વીતે તારો એટલેજ કહું છું શુભ પ્રભાત...ત્યાર બાદ બધા એક જગ્યાએ મલીયા હતા અને મે મારા સ્કુલ ના મિત્રોને મલાવી બધા ના એક પછી એક નામ કહેયા આમ કરીને બધાએ Hii hello good morning અને બધા એ તેને વિશ કરીયુ Happy birthday to you કહીને પછી અમે ગોડનમા ગયા અને Cak cut કરી ફટાકડા ફોડી જોરદાર wish સાથે ઉજવણી કરી હતી તેને પુરેપુરી Cak અને સ્પે થી બગાડી દીધી હતી. ત્યાર બાદ બધા ગાર્ડન માં પાણીના પરબ પાસે ગયા અને બધા ફેશ થઈ ગયા હતા. પછી બધા નાસ્તો