કુંવારુ હૃદય (ભાગ-3)

  • 2.7k
  • 1
  • 890

કુંવારું હૃદય (એ મુલાકાત પછી બીજે દિવસે) રીયા કોલેજ રોજના સમય કરતાં વહેલી આવી જાય છે અને મનની રાહ જોતી હોય છે, કલાસ શરુ થવાનો સમય થઇ જાય છે પણ આજે મનન કશે દેખાયો જ નહિ....! બીજી બાજુ મનન કોલેજે મોડો આવી , રીયા ની રાહ જોતો હોય છે પણ રીયા મળતી નથી, આખો દિવસ જતો રહે છે પણ કોલેજમાં એ દિવસે બંને એકબીજા ને મળતા જ નહીં...! રીયા ને શનિ-રવિની રજા હોવાથી એમની બહેન દીદીમા ની ઘરે જવાનું હતું તેથી તે કોલેજથી વહેલી નીકળી જાય છે અને તે બસ સ્ટેશને પહોંચી બસ આવવાની રાહ જોતી હોય છે...! (મનન