રહસ્ય

  • 3.5k
  • 1k

સાંજ ના શણગારે, સમુદ્ર કિનારે લહેરાતા તરંગ રુપી મોજાંઓ માં કોમળતા નો પયાઁય એવા એના પગ ને પલાળતી એ કયાંક પોતાના વિચારો ને પણ ભીંજવી રહી હતી. કહેવાય ને ,એક હસતા ચહેરા પાછળ અનેક ગુઢ રહસ્યો છુપાયેલા હોય છે.એ હસતો ચહેરો કયારેય પોતાના રહસ્યો બધા સામે ખોલતો નથી. અને એ રહસ્યો આખરે એ વ્યકિત સાથે જ મરે છે. એક ખુશ વ્યકિત જેેેેેને કયારેય કોઈ એ દુુુઃખી નથી જોઈ કે નથી કયારેય રડતા જોઈ , જેના ચહેેરા પર હંમેશાં હાસ્ય છવાયેલું રહેતું હોય, શું એ વ્યકિત ને કયારેેય કોઈ મુુુુશ્કેલી નો સામનો નથી કરવો પડતો..? સદાયે હસતા ચહેરા નો