આણું - 4

(79)
  • 5k
  • 1
  • 1.6k

આણું :- ભાગ ૪_મુકેશ રાઠોડઆપે આગળ જોયું કે કાનો કુસુમ ના વિચાર માં ખોવાયેલો રહે છે.અને મળવા માટેના ઉપાય ગોતે છે.ને આઠમ ના મેળામાં મળવા બોલાવે છે.હવે આગળ..... ************ માં હુ પાણી ભરવા જવ છું ,કહીને કુસુમ બેડું લઇને એની ખાસ બહેનપણી સેજલ ને સાથે લઈ જાય છે. બેઈ બહેનપણી રસ્તામાં વાતું કરતી જાય છે ને મજાક કરતી જાય છે.વાત વાતમાં કુસુમ સેજલ ને કહેછે,તને એક વાત કવ?.હા હા બોલને શું કઈ ખાસ વાત લાગે?.સેજલ