નિયતિ - 6

(16)
  • 3.5k
  • 948

.....આગળના ભાગમાં આપણે જોયું કે કિરણ પોતાના ઘરે પરત ફરવા સામાન પેક કરી રહી હોય છે ત્યાં અચાનક રાજ આવે છે અને પોતાના ક્લાસ માટે અમદાવાદ જ રોકવા માટે કહે છે અને સાથે કિરણ ને પણ રહેવા કહે છે, કિરણ ત્યાં પોતાના વેકેશન દરમિયાન રોકાઈ જાય છે અને એ દરમિયાન ચિરાગ સાથે મિત્રતા પણ થઈ જાય છે. કિરણ સાહીલ વિશે ન વિચારે એ માટે કુંજન ની કઝીન નિધિ કિરણ ને જણાવે છે કે સાહિલ તેને પસંદ કરે છે એટલે વાત ની સ્પષ્ટતા કરવા માટે કુંજન કિરણ ને લઇને સાહિલ ના ઘરે પહોચે છે અને જો સાહિલ કિરણ ને પસંદ કરતો