સમર્પણ - 21

(61)
  • 4.1k
  • 3
  • 2k

આગળના ભાગમાં આપણે જોયું કે નિખિલ રુચિને સમજાવે છે કે મમ્મી કોઈ વ્યક્તિ સાથે વાત કરી રહ્યાં છે તે ખોટું નથી. રુચિને પણ લાગે છે કે તેની મમ્મીએ આખું જીવન તેના માટે વિતાવી દીધું તો હવે તેની ખુશીઓનું પણ ધ્યાન રાખવું જોઈએ. નિખિલ અને રુચિ બંને થોડી મઝાક મસ્તી વાળી વાતો કરે છે અને નિખિલ રુચિને તેના ઘરે મુકવા માટે જાય છે. ઘરે જઈને રુચિ દિશાને ખુશ રહેવાનો પૂરો હક છે અને જે એની લાઈફમાં થઈ રહ્યું છે એમાં કાંઈ ખોટું નથી એમ સમજાવે છે. દિશા મનમાં જ ખુશી અનુભવી રુચિનો આભાર વ્યક્ત કરે છે. દિશા એકાંત સાથે વાતો કરીને