જિન નું ઘર

(22)
  • 3.2k
  • 1
  • 994

‌ આ વાત છે આજથી પાંચ વર્ષ પહેલાની આ સમયે બીલાસપુરથી થોડે દુર ઍક મોટુ લગભગ ત્રણ માળનું મોટુ મકાન હતુ . આ મકાન એક મુસ્લિમ કુટુંબ નું હતુ .આ મુસ્લિમ કુટુમ્બ છેલ્લાં પાંચ વર્ષથી ગામડે આવ્યુ ન હતુ . જેથી આ ઘરમાં ઘણી દુષ્ટ શક્તિ નો પ્રવેશ થઇ ચુક્યો હતો.એક લૌકિક કથા પ્રમાણે આવા ઘરોમાં જીન નામનુ આસુરી તત્વ હોઇ છે. હવે આપણે આગળ ની કહાની જોઈએ તો નજમા