બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 13

  • 2.7k
  • 1
  • 860

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત (13) બસ ફિર ક્યાં થા? પપ્પા સાથે રહ્યો થોડાંક દિવસો. એ દિવસો અમારી માટે મુશ્કેલી ભર્યા રહ્યા. પપ્પા રાતભર જાગ્યાં કરતાં. તેમને ઊંઘ આવતી નહીં. અને એમની સાથે હું પણ જાગતો. મમ્મી ના પરત ફર્યા બાદ, મમ્મીએ તેમને સંભાળ્યા. અને હું ત્યાંથી નીકળી આવ્યો. ખરેખર કોઈ પોતાનું જતું રહે એનું દુઃખ અસહ્ય હોય છે. મુવ ઓન કર! આ મુવ ઓન કર એવું કહેવું સહેલું હોય છે. પરંતુ, મુવ ઓન કરવું ક્યારેય આસાન હોતું નથી. ત્યાં જઈને ફરી મેમને મળ્યો. તેમણે મારી સાથે ભુતકાળની કોઈ જ વાત કરી નહીં. તેમણે કહ્યું જે થયું એ થયું. આમ,