રહસ્મય બગીચો (અંતીમ પાટૅ)

  • 1.8k
  • 720

(ફ્લોરા અને sid માયાવી દુનિયા માં ફ્લોરા નાં પીતા ને મળે છે અને તેને લઇ ને માયાવી દુનિયા બહાર ,બગીચા મા બહાર આવે છે sid કશુ સમજે તેં પેહલા તેની માતા તેને જોરથી તમાચો મારે છે કેમ કે આ બધુ તેને sid માટે કરેલું છે )હવે આગળ....... sid ની માતા જ્યારે તમાચો મારે છે ત્યારે sid ને વિશ્વાસ નથી આવતો કે જે સ્ત્રી એ ક્યારેય તેની સામે ઉંચા અવાજ માં પણ વાત નથી કરી ક્યારેય ભુલ પર પ્રેમ થી સમજાવનાર વ્યક્તિ આ રીત નું વર્તન શા માટે કરે છે ?ફ્લોરા :" આ માં sid નો કોઈ વાંક નથી મે