વાસ્તવિક બનો ખોટો દંભ ન કરો

  • 3.4k
  • 1
  • 972

આવતા મહિને નવરાત્રિની શરૂઆત થશે એટલે કે નોરતા શરૂ થશે દરેક ઘરે આની પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ હશે જેમકે માનો ગરબો કે માની ચુંદડી કે આરતી માટેના રોજના પ્રસાદની તૈયારીઓ અને ઘણા ખરા લોકો તેવો દંભ પણ કરશે કે હું આ નવ દિવસ માત્ર માની પૂજા કરું છું તેની ઉપાસના કરું છું... મારા માટે માં જગદંબા સર્વસ્વ છે ..પણ ઘણી જગ્યાએ સ્ત્રીઓ સાથેનું વર્તન જોઇને ક્યારેકતો ગુસ્સો આવે છે અને મોટાભાગે હસવામાં કાઢી નાખું છું કારણ કે જે અનુભવું છું અને જે જોવું છું તેના આધારે તારણો તારવીને આ વાત કરું છું.... Bindu ? મોટા સધ્ધર ખાનદાની કે રાજકારણી