અનુવાદિત વાર્તા -3 (ભાગ ૧)

  • 3.6k
  • 1.3k

ચાર્લ્સ ડીકેન્સ એ વિશ્વના ખુબજ પ્રસીધ્દ્ત લેખકોમાં એક છે તેઓ વિક્ટોરિયન યુગનાં સૌથી લોકપ્રિય અંગ્રેજ લેખક હતા. તેઓનો સમયગાળો 7 ફેબ્રુઆરી ૧૮૧૨ થી ૧૮૭૦ નો હતો. એક પ્રસિદ્ધ લેખકની સાથે સાથે તેઓ એક સામાજિક સુધારક અને આંદોલનકારી પણ હતા. ચાર્લ્સ ડીકેન્સ એ એમના સમયમાં થઇ ગયેલ એક મહાન લેખક હતા. તેઓ દ્વારા લખાયેલ વાર્તા, નોવેલ , પુસ્તકો આજે પણ આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. તેઓ દ્વારા લખાયેલ વાર્તાઓ માં તે સમય નાં અંગ્રેજ સમાજ માં સ્થપાયેલ કુરીતિ અને કુપ્રથા ઓ ઉપર પ્રહાર જોવા મળે છે. અનાથઆશ્રમ માં બાળકો ને ભોજન નથી મળતું , ઓફિસોમાં ફાઈલ નાં નિકાળ માં સમય વેડફાઈ જવું. મિલો