ફૂટપાથ - 2

(28)
  • 3.9k
  • 1.5k

આગળની વાર્તા ::પૂર્વી અને સંદિપ પતિ પત્ની છે, પૂર્વીને ગરીબ પરિવારોને મદદ કરવી ખૂબ ગમે છે જ્યારે સંદિપ તેને તેમ કરતા રોકતો નથી તો સાથ પણ નથી આપતોએક દિવસ અચાનક સંંદિપ ની વરવી સચ્ચાઈ પૂર્વી ની સામે આવી જાય છે હવે આગળ ::---------------------_---------------------------------------------------પૂર્વી ને ફસડાઇ પડેલી જોઇ સંદિપે તેને કાર માં બેસાડી ઘર તરફ ગાડી લઇ લીધી . પૂર્વી સંદિપ નો ચહેરો જોઇ રહી પણ જાણે કોઈજ પરિવર્તન નહોતુ ત્યાં. સંદિપ કાર પાર્ક કરી જાણે કંઈ બન્યુંજ ના હોય તેમ લિફ્ટ પાસે પંહોચી ગયો, પૂર્વી પણ પાછળ પાછળ ઢસડાઇ. ઘરમાં પંહોચતાજ સંદિપે ચીસાચીસ કરી મૂકી, ઓશીકા તકિયા ફેંકતાં બોલ્યો, "જો પૂર્વી એક વાત