ચુકાદો

(13)
  • 1.5k
  • 2
  • 510

" તારી જોડે રહેવું એ મારા જીવનની સૌથી મોટી ભૂલ છે, શું થયું હતું કે તારી જોડે લગ્ન કરી લીધા." "તો મને પણ કઈ શોખ નહોતો તારા જેવી લપ સાથે પરણવાનો, તને ભૂત સવાર થઈ ગયું હતું ચાલ લગ્ન કરી લઈએ." "રહેવા દે રહેવા દે! એ તો ખબર જ છે કોણ ઉતાવળું થતું હતું." " બસ મારી ભૂલ બધી, પણ હવે નહીં થાય ભૂલ, મારે હવે રહેવું જ નથી તારી જોડે!" " મારે પણ નથી રહેવું, ડિવોર્સ પેપર આવે એની જ રાહ જોઈ રહી છું." ગુસ્સામાં તરબતોડ મીતા બોલતી હતી અને મલય