પ્રારબ્ધ નો ખેલ - ભાગ 9

(58)
  • 3.4k
  • 2
  • 1.2k

'અદેખાઈ ' શ્યામા અને સુનંદા રાત્રે જમી પરવારી ને સુવાની તૈયારી કરતા હતા. શ્યામા તો આખા દિવસ ની થાકી ગયેલી હતી એટલે તરત જ ઊંઘી ગઈ. પણ સુનંદા હજુ જાગતી હતી અને પથારી માં પડી ઊંડા વિચારો માં ખોવાયેલી હતી. અનુરાધા આમ સુનંદાને વિચારમગ્ન જોઈ થોડા ડર સાથે કેહવા લાગી, 'બેન તું ખોટું ના લગાડ તો એક વાત પુછુ?? ' સુનંદા તો આજે મનોમન ખૂબ ખુશ હતી એટલે એણે અનુ