વેમપાયર ઍક સત્ય ઘટના

(32)
  • 4k
  • 1.2k

વેમપાયરae ઍક કાલ્પનિક પ્રાણી છે. આ પ્રાણી જીવિત પ્રાણીઓ ને મારીને ખાય છે. અથવા તેમનુ લોહી પિયને જીવે છે. વેમપાયરને જે લોકોએ જોયો છે આવા લોકો એમજ કહે છેકે તેં કફન પહેરે છે અને તેનુ મોઢુ કાલા કલરનું અથવા પીળા કલરનુ હોઇ છે. ઍક માન્યતાને અનુરૂપ વેમપાયર કોઇ મરેલો વ્યક્તિ બને છે. જે સમયે સમયે કબરમાંથી બહાર આવે છે.અન વિશે