મારા જીવનનો એક યાદગાર પ્રસંગ

(15)
  • 26.9k
  • 4
  • 5.7k

"મારા જીવનનો એક યાદગાર પ્રસંગ" ચોમાસાનો સમય હતો. ઠેર-ઠેર જગ્યાએ વરસાદી પાણી ભરાયેલું હતું. ને ત્યારે હું શાળાએ જવા માટે નીકળ્યો. શાળાના દરવાજે પહોંચ્યોને થોડે દૂર પાછળથી જોરથી બૂમ આવી. અલ્યા..યા..યા..હાર્દિકીયા ઉભો રે...! મેં તરત જ પાછળ ફરીને જોયું અને પછી સામે કહ્યું, અલ્યા પ્રવીણીયા તું? જલ્દી આવ નહીં તો પ્રાર્થના શરૂ થઇ જશે. ને પછી બહાર ઉભું રહેવું પડશે. પ્રવીણીયો દોડતો-દોડતો મારી પાસે આવ્યો. પછી અમે બંને કલાસરૂમ ની અંદર જઈને બેઠા. થોડીવારમાં પ્રાર્થના પણ શરૂ થઇ ગઈ. પ્રાર્થનામાં મને વધારે રસ નઈ એટલે ક્યારેક આંખો ખુલ્લી