DESTINY (PART-34)

  • 2.2k
  • 738

નેત્રિને મળવા નીકળેલ જૈમિક બરાબર બાજુમાં નજર કરે છે તો એની સાથે ઘડિયાળ લેવા આવેલી એની સ્ત્રીમિત્ર એનાં સ્કૂટર પર સવાર એની સાથે ચાલતાં ચાલતાં જૈમિકને કહે છે હું જાણું છું તું નેત્રિને મળવા જ જતો હશે. તો તને વાંધો ના હોય તો હું તારી સાથે આવી શકું.....? હું પણ એ બહાને નેત્રિને મળી લઈશ. જૈમિક સાથે આવવા માટે હા કહેતા કહે છે હા ચોક્કસ તું આવી શકે સાથે ને તું આવીશ તો નેત્રિને પણ ગમશે. બંને વાત કરતાં કરતાં બગીચામાં પહોંચી જાય છે. બગીચામાં અંદર ગયાં પછી આજુબાજુ નજર નાખતા પાંચ-સાત લોકોનું ટોળું નજર પડે છે