સંઘર્ષની ભઠ્ઠી ભાગ - ૯

  • 3.2k
  • 1.1k

સંઘર્ષની ભઠ્ઠી ભાગ-૯ સમય થયો એટલે સોની અને નિર્મળાબહેન શાળાએ જવા ઘેરથી નીકળ્યા. નિર્મળાબહેન સોનીને રસ્તામાં શાળાના નીતિ નિયમો સમજાવતા જતા હતા. થોડીવાર થઇ ત્યાં એ લોકો શાળાએ પહોંચી ગયા. નિર્મળાબહેન સોનીને આજે શાળામાં પહેલો દિવસ હોવાથી એના વર્ગખંડ સુધી વળાવવા માટે ગયા. સોનીએ વર્ગખંડમાં પગ મુક્યો કે, એની આંખોમાં એક અનેરી ચમક