તું બસ તું - એક સપનું એક હકીકત

  • 2.9k
  • 936

કહેવાય છે સવારનું સપનું સાચું થાય છે. મીર, જેનુંએક જ સપનું " મિહિર સાથે જીવન વીતે " .વર્ષો વીતી ગયા , બીજું કોઈ સપનું એના દિલમાં, મનમાં કે આંખોમાં આવ્યું જ નહીં. એ હંમેશા વિચારતી, કે મેં એના સિવાય કોઈને પ્રેમ કર્યો જ નથી તો પણ કેમ એ મારા નસીબમાં નથી. પણ કોઈ દિવસ એને પસ્તાવો ન થયો પ્રેમ કરવાનો. જ્યારે પ્રેમ સમજતી પણ ન હતી ત્યારથી એને મિહિર ગમે. એનેજોવાનું ગમે. એ જોતી એને, ત્યાં સુધી કે એ દેખાતો બંધ ન થાય. કોઈ વાર વિચાર પણ આવતો કે એ શું વિચારશે મારા માટે ? તો પણ એને જોવાનું એ