DESTINY (PART-35)

  • 2.4k
  • 710

બગીચાના બાંકડા પર બેસી જૈમિક ગિફ્ટ પેપરથી પેક કરેલ ભેટ ખોલે છે ને જોવે છે તો નેત્રિના હાથથી બનાવેલ સ્ક્રેપબુક હોય છે. સ્ક્રેપબુક જોતાં જ એ મંત્રમુગ્ધ થઈ જાય છે ને કહે છે નેત્રિ તું તો કહેતી હતી સ્ક્રેપબુક તારા હાથથી બનાવી છે પણ જોઈને તો એવું લાગે છે કે ભરપુર લાગણીઓથી બનાવી છે. શું તમે પણ જૈમિક........! હમેશાં આવું જ કરો છો. ઠીક તમને ગમી હશે એવી આશા છે મને. મારી પણ એવી ઇચ્છા છે કે આ હાથ ઘડિયાળ તમારા હાથથી જ પહેરાવી દો મને એમ નેત્રિએ કહ્યું. હા.....! મને ખુબજ ગમી તારી ભેટ.....! હું આજીવન