રહસ્ય તો રહસ્ય રહેશે

(39)
  • 2.7k
  • 2
  • 902

" રહસ્ય તો રહસ્ય રહેશે " राजनगर में भय का माहौल था। हर दो महीने एक लड़की गुम हो जाती थी। आइए तब तक के पत्रकार से सुनें। शहर में भय का माहौल है। कौन है जो ऐसा करता है? ...... રાજનગર એક ઔદ્યોગિક નગરી. હમણાં હમણાં થી રાજનગરમાં અજીબ ઘટના બનતી હતી. લગભગ દર બે મહિને કોઈ અજાણી યુવતી ઓ ગુમ થતી હતી. લોકો રાત્રે નીકળતા ગભરાઈ જતા હતા. છેલ્લે એક સુઝી નામની યુવતી ગુમ થઈ હતી. પોલીસ તપાસમાં કોઈ સુરાગ મલતો નહોતો.જાણે રાજનગર માં ખોવાઈ ગઈ ના હોય.? ...... પોલીસ રાજનગરમાં તકેદારી રાખતી હતી.પણ...પણ..ભયનો માહોલ રહેલો હતો. ...