દિલ કા રિશ્તા A LOVE STORY - 46

(32)
  • 5.6k
  • 3
  • 2k

ભાગ - 46 (આગળ જોયું કે તેજલ અને રોહન પોતાના પ્રેમ ની દુનિયા માં રાચે છે પણ રશ્મિ ના માથા પર પ્રેમ નું ભૂત સવાર છે એ કોઈ પણ ભોગે રોહન ને ગુમાવવા તૈયાર નથી અને એ માટે એ કઈ પણ કરશે એવું એને મન થી વિચારી લીધું છે હવે જોઈએ આગળ ) રોહન અને તેજલ ની વાતો ચાલુ જ છે રોહન એની બાલ્કની માં બિન બેગ પર બેસી વાતો કરી રહ્યો છે તેજલ નું એના વાતોડિયા સ્વભાવ પ્રમાણે બકબક ચાલુ જ છે