પલક - એક રહસ્યમય છોકરી - (ભાગ 14) - છેલ્લો ભાગ

(14)
  • 2.7k
  • 1.1k

પલક અને રુદ્ર બંને તેમની આ નવું દુનિયા.. આ બાળક સાથે ખૂબ જ ખુશ હતા. ઘરમાં નવી જ ઉમંગ ફેલાયેલી હતી. બહુ જ ખુશીભર્યા વાતાવરણમાં ઘર પણ જાણે મહેકી ઉઠ્યું હતું. રુદ્ર અને પલકે તેમની દીકરીનું નામ વિચારી લીધું હતું અને સૌને એ નામ ગમતું હતું. આખરે નામ રાખ્યું હતું વૃશિકા. સૌ તેનું ખૂબ જ ધ્યાન રાખતા. બધા જ નખરા અને તોફાનો દરેક ખૂબ વ્હાલથી ને પ્રેમથી સહન કરતા. ક્યારેક તો તેનું હાસ્ય જોઈને આખું ઘર તેની સામે જ બેસી રહેતું. ધીમે ધીમે વૃશિકા પણ મોટી થવા લાગી હતી. થોડું ચાલતા પણ શીખી રહી હતી. વર્ષો આમ જ જતા રહ્યા