આત્માના ક્રોધનો પ્રતિશોધ - 2

(26)
  • 3.3k
  • 1.2k

કહાની અબ તક: નવા આવેલ પોલીસ ઓફિસર નિશાંત ને નિર્જન હાઇવે પર એક લાવારિસ કાર મળે છે, એ ડ્રાઈવર ને શોધે છે; પણ એક છોકરી એણે એની જિએફ જેવી જ મળી જાય છે! નિશાંત વિચારમાં પડી જાય છે કોઈ કેટલી હદ સુધી એક જેવું દેખાઈ શકે! એ મુન્નાને કોલ કરી ને બોલાવી લે છે. પોતાની જીએફ મળી ગઈ હોય એમ ઘેલો થયેલ નિશાંત એ તરફ તો જોતો જ નહિ જે તરફ એ છોકરી રહેતી હોવાનું કહેતી! એ છોકરી ને કહી જ દે છે કે એનો ચહેરો તો હૂબહૂ એની જીએફના જેવો જ છે! એટલામાં મુન્નો દૂરથી બાઈક પર આવી હું