સમર્પણ - 23

(58)
  • 3.6k
  • 5
  • 2k

આગળના ભાગમાં આપણે જોયું કે રુચિ અને નિખિલ, દિશાને પોતાની સાથે બહાર લઈ જવાના હોય છે, નિખિલ આવતો હોવાથી રુચિ દિશાને તૈયાર થવા માટે કહે છે, પહેલા તો દિશા ના પાડે છે, પરંતુ રુચિ તેને બળજબરી પૂર્વક સાથે આવવા રાજી કરે છે. તૈયાર થતી વખતે પણ રુચિ અને નિખિલ તેના વિશેનો પણ વિચાર કરતા હોવાથી દિશા ખુશ થાય છે, પરંતુ અચાનક જ રુચિના લગ્ન પછી પોતે એકલી પડી જવાના ડરથી થોડી ઉદાસ થઈ જાય છે, રુચિનો અવાજ આવતા જ એ પાછી પરિસ્થિતિને સાચવી લેતા તૈયાર થઈને બહાર જાય છે. નિખિલ પણ સમયસર આવી પહોંચે છે, રુચિ નિખિલને ક્યાં જવાનું છે