અમર પે્મ - ૯

(11)
  • 2.8k
  • 1.4k

જ સાહેબને વિનંતી કરી હાથ જોડીને બધા આગેવાનોએ કહ્યું કે સાહેબ આ ગામની ઊજળી નાત અને અમારી નાતના સર્વે ભાઇઓ-બહેનો એક સાથે હળીમળીને ઘણા વરસોથી રહીયે છીએ અમારા દરેકના તહેવારો પણ કોઇ જાતની કનડગત વગર એક સાથે ઉજવણીએ છીએ,અત્યારે દુકાળનું વષઁ હોવા છતા મહેનત મજૂરી કરીને પેટનેા ખાડો પુરીએ છીએ પરંતુ ક્યારે પણ ચોરી કરવાનો વિચાર સુધધા નથી કયોઁ તો ચોરી કરવાની વાત જ કયાં રહી?આપ સાહેબને યોગ્ય લાગે તેા અમારા ઘરોની તપાસ કરી શકો છો અને ચોરીની એકપણ વસ્તુ પકડાય તો આપ જે સજા કરશેા તે અમે સ્વીકારવા તૈયાર છીએ,પરંતુ ખાલી શકથી કોઇને માર-ઝૂડ કરશો